News Continuous Bureau | Mumbai PM Modi Natwar Singh: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે પૂર્વ વિદેશ મંત્રી શ્રી નટવર સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ મુત્સદ્દીગીરી અને વિદેશ નીતિની દુનિયામાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યા, જેઓ પોતાની બુદ્ધિમત્તા અને પ્રચંડ લેખન માટે પણ જાણીતા હતા. PM Modi Natwar Singh: શ્રી મોદીએ X… Continue reading PM Modi Natwar Singh: PM મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
