News Continuous Bureau | Mumbai
Tulsi Gowda PM Modi: પ્રધાનમંત્રીએ તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના ( Tulsi Gowda ) નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
Tulsi Gowda PM Modi: તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“કર્ણાટકના આદરણીય પર્યાવરણવિદ ( environmentalist ) અને પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી તુલસી ગૌડાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ રોપવા અને આપણા પર્યાવરણને બચાવવા માટે મર્પિત કર્યું. તે પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. તેમનું કાર્ય આપણા દેશની સુરક્ષા માટે પેઢીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Deeply saddened by the passing of Smt. Tulsi Gowda Ji, a revered environmentalist from Karnataka and Padma Awardee. She dedicated her life to nurturing nature, planting thousands of saplings, and conserving our environment. She will remain a guiding light for environmental… pic.twitter.com/FWjsvroMty
— Narendra Modi (@narendramodi) December 17, 2024
આ સમાચાર પણ વાંચો : Postal Court Ahmedabad: અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના મળશે ઉકેલ, આ તારીખે થશે ડાક અદાલતનું આયોજન..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
