News Continuous Bureau | Mumbai
Droupadi Murmu PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી ( Order of Timor-Leste ) સન્માનિત કરવા બદલ ઘણો જ ગર્વ વ્યક્ત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારત અને તિમોર-લેસ્તે ( Timor-Leste ) વચ્ચેના ઊંડા મૂળના સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે.
It is a proud moment for us to see Rashtrapati Ji being honoured with the Grand-Collar of the Order of Timor-Leste, the nation’s highest civilian award.
This reflects the strong ties and mutual respect between our countries. It is also a recognition of her monumental… pic.twitter.com/t7UgmwcEtu
— Narendra Modi (@narendramodi) August 11, 2024
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, “રાષ્ટ્રપતિજીને ( Droupadi Murmu ) ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર-લેસ્તેથી સન્માનિત થતા જોવું આપણા માટે ગર્વની ક્ષણ છે. આ આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને પરસ્પર આદરને દર્શાવે છે. તે કેટલાંક વર્ષોથી જાહેર જીવનમાં તેમના અમૂલ્ય યોગદાનની પણ એક માન્યતા છે.”
આ સમાચાર પણ વાંચો: PM Modi Natwar Singh: PM મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
