Atal Bihari Vajpayee: PM મોદીએ અર્પણ કરી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ

Atal Bihari Vajpayee: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

by Hiral Meria
PM Modi pays tribute to Atal Bihari Vajpayee on his death anniversary

News Continuous Bureau | Mumbai

Atal Bihari Vajpayee:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

Atal Bihari Vajpayee:  પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

“અટલજીને તેમની પુણ્યતિથિ ( Death Anniversary ) પર શ્રદ્ધાંજલિ.

રાષ્ટ્ર નિર્માણમાં તેમના અજોડ યોગદાન માટે અસંખ્ય લોકો તેમને યાદ કરે છે. તેમણે તેમનું આખું જીવન તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત કર્યું કે આપણા સાથી નાગરિકો જીવન વધુ સારી રીતે જીવે. ભારત માટેના તેમના વિઝનને સાકાર કરવા માટે અમે કામ કરતા રહીશું.

આ સમાચાર પણ વાંચો :   Mumbai Local : આને કહેવાય સાચા દેશ ભક્ત, મોબાઈલમાં લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન રાષ્ટ્રગીત વાગતા મુંબઈના લોકલ પેસેન્જર કર્યું કંઈક એવું કે ચારે બાજુ થઈ રહી છે વાહવાહી; જુઓ વિડીયો  

આજે સવારે ‘સદૈવ અટલ’માં ( Sadaiv Atal ) અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે તેમને શ્રદ્ધાંજલિ (  Narendra Modi Atal Bihari Vajpayee ) આપી હતી.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More