News Continuous Bureau | Mumbai Atal Bihari Vajpayee: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. Atal Bihari Vajpayee: પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું: “અટલજીને તેમની પુણ્યતિથિ ( Death Anniversary ) પર શ્રદ્ધાંજલિ. Tributes to Atal Ji on his Punya Tithi. He is remembered by countless people… Continue reading Atal Bihari Vajpayee: PM મોદીએ અર્પણ કરી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ
