News Continuous Bureau | Mumbai
PM Modi Maulana Azad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ તેમને જ્ઞાનના પ્રકાશ સ્તંભ ગણાવ્યા અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
PM Modi Maulana Azad: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) કહ્યું:
“આજે તેમની જન્મજયંતિ પર આપણે મૌલાના આઝાદને ( Maulana Azad ) શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમને જ્ઞાનના પ્રકાશ સ્તંભ તરીકે અને ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં તેમની ભૂમિકા માટે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે. તેઓ ઊંડા વિચારક અને પ્રખર લેખક પણ હતા. આપણે વિકસિત અને સશક્ત ભારત માટે તેમના વિઝનથી પ્રેરિત રહીએ છીએ.”
On his birth anniversary today, we pay homage to Maulana Azad. He is fondly remembered as a beacon of knowledge and for his role in India’s freedom movement. He was also a deep thinker and prolific writer. We remain motivated by his vision for a developed and empowered India.
— Narendra Modi (@narendramodi) November 11, 2024
આ સમાચાર પણ વાંચો: CJI Sanjiv Khanna: જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા CJI બન્યા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા શપથ, આટલા મહિનાનો રહેશે કાર્યકાળ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
