News Continuous Bureau | Mumbai
Constitution Day: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન સદનમાં બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. PM મોદીએ પણ રાષ્ટ્રપતિના ભાષણને જ્ઞાનવર્ધક ગણાવીને વખાણ્યું હતું.
Constitution Day: પ્રધાનમંત્રી ( Narendra Modi ) કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“સંવિધાન સદનમાં ( Constituent Assembly ) બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં જોડાયા. રાષ્ટ્રપતિજીએ આપણા બંધારણના મહત્વ અને રાષ્ટ્રીય પ્રગતિને આકાર આપવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડતા જ્ઞાનવર્ધક ભાષણ આપ્યું હતું.
Joined the programme to mark Constitution Day in Samvidhan Sadan. Rashtrapati Ji delivered an insightful address, highlighting the importance of our Constitution and its role in shaping national progress.@rashtrapatibhvn pic.twitter.com/rJtmpv9pga
— Narendra Modi (@narendramodi) November 26, 2024
આ સમાચાર પણ વાંચો: Pension Court Rajkot: ટપાલ વિભાગના નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ, રાજકોટમાં આ તારીખે પેન્શન અને NPS અદાલતનું આયોજન..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)