Site icon

PM Narendra Modi: PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલીફોન પર વાત કરી, આ હત્ત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુટિન સાથે વાત કરી. તેઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા રોડમેપ વિકસાવવા સંમત થયા. PMએ 2024માં રશિયાના BRICS પ્રમુખપદ માટે શુભેચ્છાઓ પાઠવી

PM Narendra Modi spoke to President Putin over telephone, discussing these vital issues

PM Narendra Modi spoke to President Putin over telephone, discussing these vital issues

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ ( Russian President ) મહામહિમ શ્રી વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. 

Join Our WhatsApp Community

બંને નેતાઓએ બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનના અનુવર્તી દ્વિપક્ષીય સહયોગના ( bilateral cooperation ) સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી.

તેઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલા વિકાસનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું અને ભારત-રશિયા ( India-Russia ) વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભાવિ પહેલ માટે રોડમેપ વિકસાવવા સંમત થયા.

આ સમાચાર પણ વાંચો : NITI Aayog report: મોદી સરકારના 9 વર્ષ દરમિયાન દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યાં- Niti Ayog રિપોર્ટ

તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ( Global issues ) પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

PMએ 2024માં રશિયાના BRICS પ્રમુખપદ માટે તેમને ( Vladimir Putin ) શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
Exit mobile version