215
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત(India) એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા(Economy) છે અને ગરીબી(Poverty) નાબૂદીમાં પણ અગ્રેસર છે.
ભારતમાં 2011ની સરખામણીમાં 2019માં અત્યંત ગરીબીમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે.
ગરીબીનો આંકડો(Poverty figure) 2011 માં 22.5% થી ઘટીને 2019 માં 10.2% થયો છે.
ગ્રામીણ વિસ્તારોમાં(rural areas) ગરીબીમાં તુલનાત્મક રીતે તીવ્ર ઘટાડો થયો છે.
વર્લ્ડ બેંક પોલિસી રિસર્ચના(World Bank policy) વર્કિંગ પેપરમાં આ માહિતી આપવામાં આવી છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પ્રકાશિત વર્કિંગ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી
You Might Be Interested In