News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(President Draupadi Murmu)એ સ્વતંત્રતા દિવસ(Independence Day)ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પોતાનું પ્રથમ ભાષણ આપ્યું. તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આ સમાચાર પણ વાંચો : આઝાદીનુ 75મુ વર્ષ- પીએમ મોદીએ 9મી વાર લાલ કિલ્લાથી દેશનો કર્યો સંબોધિત- આપ્યો આ નવો નારો- અહીં સાંભળો સંપૂર્ણ ભાષણ
14 ઓગસ્ટનો દિવસ પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે(Partition Horrors Remembrance Day) તરીકે ઉજવવામાં આવે છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સમરસતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. આપણો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને પૂર્ણપણે સાકાર કરીશું… અહીં સાંભળો તેમનું સંપૂર્ણ ભાષણ..
