Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મિઝોરમના રાજ્યપાલ જનરલ વી કે સિંહ સાથે કરી મુલાકાત, જાણો બેઠક દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચા

Narendra Modi: મિઝોરમના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

by khushali ladva
Narendra Modi Prime Minister Narendra Modi met with Mizoram Governor General V K Singh, know the important discussions during the meeting

News Continuous Bureau | Mumbai 

Narendra Modi: મિઝોરમના રાજ્યપાલ જનરલ વી કે સિંહે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયના X હેન્ડલ પર જણાવાયું છે કે: “મિઝોરમના રાજ્યપાલ @Gen_VKSingh એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. @MizoramGovernor”

 

આ સમાચાર પણ વાંચો : Foreign currency : સોના બાદ હવે વિદેશી ચલણની દાણચોરી, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો 1.35 કરોડ રૂપિયા; કસ્ટમ વિભાગ પણ રહી ગયું દંગ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More