News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નવરાત્રિની ( Navratri ) મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને ( Ma Siddhidatri ) નમન કર્યા છે. તેમણે દેવીને પ્રાર્થના કરી કે તેઓ દેશના દરેક નાગરિકને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
“નવરાત્રિની મહાનવમી એ સિદ્ધિ અને મોક્ષની માતા સિદ્ધિદાત્રીની પૂજાનો દિવસ છે. હું દેવી માતાને પ્રાર્થના કરું છું કે તેઓ દેશના મારા પરિવારના દરેક સભ્યને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.
नवरात्रि की महानवमी सिद्धि और मोक्षदायिनी मां सिद्धिदात्री की उपासना का दिन है। देवी मां से प्रार्थना है कि वे देश के मेरे हर परिवारजन को संकल्प की सिद्धि का आशीर्वाद दें। pic.twitter.com/d9uB99ok5w
— Narendra Modi (@narendramodi) October 23, 2023
આ સમાચાર પણ વાંચો : Mumbai Local : મોટી દુર્ઘટના ટળી, મરીન લાઇન્સ સ્ટેશન પર છુટ્ટા પડી ગયા લોકલ ટ્રેનના ડબ્બા.. જુઓ વિડીયો