Site icon

રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના કૌરવો સાથે કરી, જુઓ વિડિયો અને જાણો તેણે એવા તે કયા શબ્દો વાપર્યા કે બબાલ મચી ગઈ.

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા હેઠળ સમગ્ર દેશ ફરી રહ્યા છે ત્યારે તેમણે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

Gujarat High Court: Judge Who Refused To Pause Rahul Gandhi's Conviction On Mega Transfer List

Gujarat High Court: Judge Who Refused To Pause Rahul Gandhi's Conviction On Mega Transfer List

News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધી ( Rahul gandhi ) ઘણી વખત નિવેદન આપતી વખતે એવું બોલી જતા હોય છે જેને કારણે બબાલ મચે છે. એવું જ નિવેદન તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આજની તારીખમાં કૌરવો ( Kauravs ) જીવિત છે, તેઓ ખાખી પેન્ટ પહેરે છે અને હાથમાં દંડો રાખીને શાખા ચલાવે છે.’

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Political News : EDએ NCP નેતા હસન મુશરફના ઘરે દરોડા પાડ્યા

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version