મોટા સમાચાર : રાજીવ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર, આ તારીખથી સંભાળશે કાર્યભાર : સુશીલ ચંદ્રાનું લેશે સ્થાન..

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

દેશમાં ફરી ચૂંટણીનો(Elections) માહોલ જામી રહ્યો છે, તેવામાં દેશને નવા ચૂંટણી કમિશનર(Election commissioner) મળ્યાં છે.

દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર(Election commissioner) તરીકે રાજીવ કુમારની(Rajiv kumar) નિમણૂક કરવામાં આવી છે. 

સુશીલ ચંદ્રા(Sushil  chandra) હાલ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે અને 15મીએ તેઓ આ કાર્યભાર રાજીવ કુમારને સોંપશે

રાજીવ  કુમાર 15 મે 2022 થી 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે.

મહત્વનું છે કે રાજીવ કુમારની નિમણૂકને લઈને કાયદા મંત્રાલય(Ministry of Law) દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ(President) રામનાથ કોવિંદે(Ramnath kovind) રાજીવ કુમારની નિમણૂક કરી છે

આ સમાચાર પણ વાંચો  : સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More