News Continuous Bureau | Mumbai
Rajya Sabha bypolls:
- ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા પેટાચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
- ભાજપે 8 રાજ્યોની 9 રાજ્યસભા બેઠકો માટે આ યાદી બહાર પાડી છે.
- આસામ- મિશન રંજન દાસ, રામેશ્વર તેલી,બિહાર- મનન કુમાર મિશ્રા,હરિયાણા- કિરણ ચૌધરી,મધ્ય પ્રદેશ- જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્ર- ધૈર્યશીલ પાટીલ, ઓડિશા- મમતા મોહંતા, રાજસ્થાન- સરદાર રવનીત સિંહ બિટ્ટુ, ત્રિપુરા – રાજીબ ભટ્ટાચારજી
- 9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે 3જી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે પણ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચોઃ Bharat Bandh : આવતીકાલે ભારત બંધનું એલાન, મુંબઈમાં થશે અસર? જાણો કોણે અને શા માટે બંધનું કર્યું છે આહ્વાન…
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले आगामी राज्यसभा के उप-चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/0TFtIv3t9c
— BJP (@BJP4India) August 20, 2024