Site icon

ઈનામ જીતવું છે તો કરો આ કામ- ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કરી આ જાહેરાત-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

રસ્તા પર ટ્રાફિકના નિયમોનો(Traffic rules) ભંગ કરી ખોટી રીતે પાર્ક(Vehicle parking) કરવામાં આવેલા વાહનોના ફોટા મોકલીને 500 રૂપિયાનું ઇનામ(Reward) જીતી શકાશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર(Minister of Transport) નીતિન ગડકરીએ(Nitin Gadkari) નવી યોજના જાહેર કરી છે.

Join Our WhatsApp Community

ગમે ત્યાં પાર્ક કરવામાં આવતા વાહનોને કારણે ટ્રાફિક જામથી(traffic jams) લઈને સુરક્ષાની સંબંધી તકલીફ થઈ શકે છે. વારંવારની ચેતવણી બાદ પણ લોકો સુધરતા નથી. તેથી ખોટી રીતે વાહનો પાર્ક કરનારાને 1000 રૂપિયાનો દંડ ફટકારવાની ચેતવણી પણ નીતિન ગડકરીએ આપી છે.

આ સમાચાર પણ વાંચો : શું કોંગ્રેસમાં યાદવાસ્થળી થશે- હવે મોતીલાલ વોરાનો દિકરો રાહુલ ગાંધી પર ભડક્યો-જાણો ગાંધી પરિવારના ખાસમખાસ કેસ થયા નારાજ

દિલ્હીમાં(Delhi) યોજાયેલ એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ગમે ત્યાં વાહનો પાર્ક(Wrong parking) કરનારાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે ગમે ત્યાં વાહનો પાર્ક કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ખેર નથી. તેમને દંડ ફટકારવામાં આવશે. સાથે જ રોંગ ડાયરેકશનમાં(wrong direction) પાર્ક કરતા વાહનોની પ્રવૃત્તિને રોકવા માટે નીતિન ગડકરીએ સામાન્ય નાગરિકોને પણ આગળ આવવાનું પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે રોંગ ડાયરેકશન માં પાર્ક કરેલા ફોટો મોકલો(Send Photos) અને 500 રૂપિયાનું ઈનામ જીતો.
 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version