કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ રાજ્ય સરકારોને રૂ.400માં પ્રતિ ડોઝ અપાશે
ખાનગી હોસ્પિટલોને રૂ.600માં પ્રતિ ડોઝ અપાશે.
રાજ્ય સરકાર-ખાનગી હોસ્પિટલો ઉત્પાદક પાસે થી વેક્સિન ખરીદી શકશે.
સીરમનો દાવો છે કે તેમની વેક્સિન વિદેશી વેક્સિન કરતાં રસી સસ્તી છે.
કુંભ મેળામાં ભાગ લેવા આવેલા રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી ને થયો કોરોના.