1.2K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને ( Sonia Gandhi ) આજે ગંગારામ હોસ્પિટલમાં ( Delhi’s Ganga Ram Hospital ) દાખલ કરવામાં ( admitted ) આવ્યા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ સોનિયા ગાંધીને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હોસ્પિટલમાં ગઈ છે. તો રાહુલ ગાંધી આજે સાંજે તેમને હોસ્પિટલમાં મળવા માટે જશે.
- સોનિયા ગાંધીની શ્વાસ નડીમાં ફંગલ સંક્રમણ છે.
- મહત્વનું છે કે થોડા મહિના પહેલા જ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે જૂથ નેતા અનિલ પરબને ઝટકો, ઇડીએ જપ્ત કરી અધધ આટલા કરોડની સંપત્તિ.. જાણો શું છે સમગ્ર મામલો
You Might Be Interested In