218
Join Our WhatsApp Community
- કોંગ્રેસના આંતરીક વિખવાદને રોકવા અને પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીના પડકારને હલ કરવા સોનિયા ગાંધીએ ટોચના નેતાઓની એક બેઠક શનિવારે બોલાવી છે.
- સોનિયા ગાંધી આ બેઠકમાં પાર્ટીના તે અસંતૃષ્ટ નેતાઓને મળશે, જેમણે પત્ર લખીને પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.
- આ બેઠક કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી અને પાર્ટીમાં ઘર્ષણ રોકવાના હિસાબથી મહત્વની માનવામાં આવી રહી છે.
You Might Be Interested In