કોંગ્રેસ ના અસંતુષ્ટ નેતાઓ ની તલવાર મ્યાન કરવા સોનીયા ગાંધી એ આ પગલું લીધું. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • કોંગ્રેસના આંતરીક વિખવાદને રોકવા અને પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણીના પડકારને હલ કરવા સોનિયા ગાંધીએ ટોચના નેતાઓની એક બેઠક શનિવારે બોલાવી છે.
  • સોનિયા ગાંધી આ બેઠકમાં પાર્ટીના તે અસંતૃષ્ટ નેતાઓને મળશે, જેમણે પત્ર લખીને પાર્ટીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.
  • આ બેઠક કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી અને પાર્ટીમાં ઘર્ષણ રોકવાના હિસાબથી મહત્વની માનવામાં આવી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More