News Continuous Bureau | Mumbai
કોંગ્રેસમાં(Congress) પ્રમુખ પદને(President) લઈને ચાલી રહેલી ખેંચતાણનો અંત આગામી 20 દિવસમાં આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે.
નવી ફોર્મ્યુલા હેઠળ સોનિયા ગાંધી(Sonia Gandhi) આગામી 5 વર્ષ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) રહેશે અને તેમના હેઠળ કાર્યવાહક અધ્યક્ષો(Executive Chairmen) પણ રહેશે.
હાલ ઉ. ભારત (North India) તરફથી કાર્યકારી અધ્યક્ષ તરીકે સચિન પાયલોટનું(Sachin Pilot) નામ ચાલી રહ્યું છે.
જોકે દક્ષિણ ભારતના(South India) કાર્યવાહક પ્રમુખ(Acting President) માટે હજી કોઈના નામો વિશે નિર્ણય લેવાયો નથી.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફોર્મ્યુલા પર પાર્ટીની અંદર સહમતિ બની રહી છે. આ પછી નવા પ્રમુખની ચૂંટણી(Election of new President) માટેની પ્રક્રિયા પૂર્ણ થશે.
આ સમાચાર પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસ પહેલા હાઈ એલર્ટ- સુરક્ષા એજન્સીઓ આ કારણથી સતર્ક