227
Join Our WhatsApp Community
કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સાથે જ કોર્ટે કેન્દ્રને પૂછ્યુ છે કે તેની પાસે કોવિડ-19ની સ્થિતિ સામે લડવા કયો એક્શન પ્લાન છે?
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચાર મહત્વના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માંગ્યો છે. તેમાં 1.ઓક્સિજન, 2.દવાઓની સપ્લાય, 3.વેક્સિન આપવાની રીત અને પ્રક્રિયા તથા 4-લોકડાઉન કરવાનો અધિકાર ફક્ત રાજ્ય સરકારને હોય, કોર્ટને નહી?
કેવી કરુણાંતિકા!!! જે દિવસે છોકરીની વિદાય કરવાની હતી. તે દિવસે થયા અંતિમ સંસ્કાર…
You Might Be Interested In
