210
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગત 27 જુલાઈના પીએમએલએના(PMLA) નિર્ણય મામલે 2 પાસાઓમાં પુનર્વિચારણા(Aspects Reconsidered) માટે સહમતી દર્શાવી છે.
પહેલું તો ECIRની કોપી આપવી જરૂરી નહીં તે અને બીજું દોષ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી નિર્દોષ હોવાની અવધારણાને નકારવી.
સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને(Central Govt) નોટિસ પાઠવી છે.
ઉલ્લેખનીય સહ કે કોર્ટે અગાઉ મની લોન્ડરિંગ એક્ટને(Money Laundering Act) સમર્થન આપ્યું હતું અને EDની ધરપકડ અને જામીન માટેના કડક નિયમોને પણ સમર્થન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી
You Might Be Interested In