Site icon

Telecom Bill: હવે જો વગર કારણે કોલ કર્યો છે ને… તો 50,000 નો દંડ થશે. સરકારનો નવો કાયદો.

Telecom Bill: આ નવા બિલ મુજબ કોઈપણ વ્યક્તિ મંજૂરી વગર માર્કેટિંગ કોલ અથવા સોશિયલ મીડિયા કે ડિજિટલ વ્યવહાર નહીં કરી શકે. એટલે કે પોતાની જાતને ડીએનડીમાં રજીસ્ટર કર્યા પછી જો કોઈ વ્યક્તિ તેની અવગણના કરીને માર્કેટિંગ કોલ કરે તો તે વ્યક્તિ અને તેની કંપનીને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

Telecom Bill Fine up to Rs 50,000 for unwanted callers, caller banned forever

Telecom Bill Fine up to Rs 50,000 for unwanted callers, caller banned forever

News Continuous Bureau | Mumbai 

Telecom Bill: એક તરફ દિલ્હીમાં સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદની બહાર હંગામો મચાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ મોદી સરકાર એક પછી એક નવા કાયદા લાવી રહી છે. સંસદમાં ચાલી રહેલી ધાંધલ ધમાલ વચ્ચે કેન્દ્ર સરકારે ( Central Govt ) એક નવું બિલ રજૂ કર્યું છે. આ નવા બિલ ( New bill ) મુજબ કોઈપણ વ્યક્તિ મંજૂરી વગર માર્કેટિંગ કોલ ( Marketing call ) અથવા સોશિયલ મીડિયા કે ડિજિટલ વ્યવહાર ( Digital transactions ) નહીં કરી શકે. એટલે કે પોતાની જાતને ડીએનડીમાં ( DND ) રજીસ્ટર કર્યા પછી જો કોઈ વ્યક્તિ તેની અવગણના કરીને માર્કેટિંગ કોલ કરે તો તે વ્યક્તિ અને તેની કંપનીને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. અગાઉ આ દંડ 25000 રૂપિયા સુધીનો હતો તેમ જ તેમાં ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ સામેલ નહોતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Savitri Jindal: ના…ના… નીતા અંબાણી કે ઇન્દ્રા નૂયી નહીં પણ આ મહિલા છે ભારતની સૌથી ધનિક મહિલા. અંબાણી અને અદાણી ને પણ આંટી ગયા..

નવા કાયદા મુજબ આગામી સમયમાં દેશમાં સેટેલાઈટ ઇન્ટરનેટ સેવાઓ ( Satellite Internet Services ) પણ સક્રિય બની શકશે. ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં વગર કારણે નકામા કોલ કરીને લોકોને ત્રાસ આપનાર અને કોલ સેન્ટર કાર્યરત છે. જેને કારણે સામાન્ય લોકો ત્રસ્ત છે અને અનેક પ્રકારના ફ્રોડનો શિકાર પણ બને છે.

BJP Foundation Day: ભાજપનો આગામી રોડમેપ તૈયાર! રામ મંદિર અને આર્ટિકલ ૩૭૦ બાદ હવે આ ૨ મોટા એજન્ડા પર નજર, પીએમ મોદીએ આપ્યા સંકેત.
Operation Safe Return:હોર્મુઝના સંકટ વચ્ચે ભારતની મોટી સફળતા: LPG જહાજ ‘ગ્રીન આશા’ સુરક્ષિત રીતે પરત ફર્યું, હવે માત્ર ‘જગ વિક્રમ’ ની રાહ!
Cumin Prices India:યુધ્ધથી નિકાસ અટવાતા જીરામાં તેજીને બ્રેક
Iran Praises Indian Diplomacy: તેહરાનથી ભારત માટે આવ્યા સારા સમાચાર: વિદેશ નીતિમાં ભારતની પકડ જોઈ ઈરાન પણ રહી ગયું દંગ.
Exit mobile version