પોતાની જાતને ‘હોંશીયાર’ માનતા આ બે મુખ્યમંત્રીઓ કોરોના ને કાબૂ માં નથી રાખી શકતા. મહારાષ્ટ્ર અને કેરલ માં દેશ ના કુલ કેસોમાં થી ૭૦ ટકા કેસ છે. જાણો ભારત ની સુધરતી અને આ બે રાજ્યો ની બગડતી તસવિર….

by Dr. Mayur Parikh

17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીએ કોવિડના કારણે જીવ ગુમાવ્યો નથી.

કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.37% રહી 

દેશમાં કુલ સક્રિય કેસમાંથી 81% દર્દીઓનું ભારણ 5 રાજ્યોમાં છે.

ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 70% દર્દીઓ બે રાજ્યો એટલે કે, કેરળ અને મહારાષ્ટ્રમાં જ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More