News Continuous Bureau | Mumbai

ECI: ભારતીય ચૂંટણી પંચે 18મી લોકસભામાં નવા ચૂંટાયેલા સભ્યોની યાદી ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરી

ECI: મુખ્ય ચૂંટણી કમિશનર, બંને ચૂંટણી કમિશનરો અને આયોગના વરિષ્ઠ અધિકારીઓ સામાન્ય ચૂંટણીઓ 2024ના સફળ સંચાલન પછી રાષ્ટ્રપિતાના આશીર્વાદ લેવા રાજઘાટ ગયા હતા.

 News Continuous Bureau | Mumbai

ECI: મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર ( Rajiv Kumar ) અને ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર અને ડો.સુખબીર સિંહ સંધુ સાથે કાલે16.30 કલાકે ભારતના આદરણીય રાષ્ટ્રપતિને ( Indian President ) મળ્યા હતા. ભારતના ચૂંટણી પંચે જનપ્રતિનિધિ અધિનિયમ 1951ની કલમ 73ની દ્રષ્ટિએ બહાર પાડેલા જાહેરનામાની એક નકલ, જેમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ( Lok Sabha Elections ) બાદ લોકોના ગૃહમાં ચૂંટાયેલા સભ્યોના નામ સામેલ છે, તેમના દ્વારા રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel
The Election Commission of India submitted the list of newly elected members of the 18th Lok Sabha to the President of India

આ સમાચાર પણ વાંચો: Mumbai news : મંત્રાલયની બિલ્ડીંગમાં ફરી આત્મહત્યાનો પ્રયાસ… યુવક ઉપરના માળેથી કૂદી પડ્યો; જુઓ વિડીયો..

ત્યારબાદ, મુખ્ય ચૂંટણી કમિશનર ( Election Commissioner ) , બંને ચૂંટણી કમિશનરો અને આયોગના વરિષ્ઠ અધિકારીઓ સામાન્ય ચૂંટણીઓ 2024ના સફળ સંચાલન પછી રાષ્ટ્રપિતાના ( Droupadi Murmu  ) આશીર્વાદ લેવા રાજઘાટ ગયા હતા.

The Election Commission of India submitted the list of newly elected members of the 18th Lok Sabha to the President of India

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

E20 Petrol Protest – E20 પેટ્રોલ મુદ્દે નિતિન ગડકરી સામે યુવક કોંગ્રેસનો વિરોધ, નાગપુરમાં ઘેરાવનો પ્રયાસ
Bankipur Assembly Byelection Result બાંકીપુરમાં પ્રશાંત કિશોરની રણનીતિ સુપરહિટ! ભાજપ બહુમતથી દૂર, RJD ના પણ સૂપડા સાફ
Abhijit Dipke Cockroach Janata Party Meeting કોકરોચ જનતા પાર્ટીની ૫ ઓગસ્ટે કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક, અભિજીત દીપકે ભવિષ્યની રણનીતિ અંગે કરશે ચર્ચા
US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Exit mobile version