Site icon

PM Modi: પ્રધાનમંત્રીએ પાદહસ્તાસન પર વીડિયો ક્લિપ્સ શેર કરી

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પાદહસ્તાસન અથવા હાથથી પગની મુદ્રા પર વિગતવાર વીડિયો ક્લિપ્સ શેર કરી.

The PM Modi shared video clips on Padahastasana

The PM Modi shared video clips on Padahastasana

News Continuous Bureau | Mumbai 

 PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પાદહસ્તાસન ( Padahastasana ) અથવા હાથથી પગની મુદ્રા પર વિગતવાર વીડિયો ક્લિપ્સ શેર કરી, લોકોને આ આસનનો અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો કારણ કે તે કરોડરજ્જુ માટે ફાયદાકારક છે તેમજ માસિક સ્રાવના દુખાવામાં રાહત આપે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો :  Real Estate Sector: દેશમાં 1 કરોડથી વધુ મકાનો ખાલી પડ્યા છે, બિલ્ડરો માત્ર ધનિકોને જ કેમ ટાર્ગેટ બનાવી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ( International Yoga Day ) 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી ક્લિપ્સમાં અંગ્રેજી અને હિન્દી બંનેમાં આસન કરવાના પગલાઓ વિશે વિસ્તૃતથી માહિતી આપવામાં આવી છે.

 PM Modi: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પાદહસ્તાસનના ઘણા ફાયદા છે…તેનો અભ્યાસ જરુરથી કરો.”

“पादहस्तासन का नियमित अभ्यास कई तरह से फायदेमंद है…”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version