News Continuous Bureau | Mumbai
UNESCO : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાંતિનિકેતનને(Shantiniketan) યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ(world heritage) સૂચિનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું મૂર્ત સ્વરૂપ શાંતિનિકેતનને @UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અંકિત કરવામાં આવ્યું છે તેનો આનંદ છે. આ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે.”
Delighted that Santiniketan, an embodiment of Gurudev Rabindranath Tagore’s vision and India’s rich cultural heritage, has been inscribed on the @UNESCO World Heritage List. This is a proud moment for all Indians. https://t.co/Um0UUACsnk
— Narendra Modi (@narendramodi) September 17, 2023
આ સમાચાર પણ વાંચો : PM Modi Birthday : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે રૂ. 15 હજાર કરોડની “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના”નો શુભારંભ