Site icon

UNESCO : શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળવા પર પ્રધાનમંત્રી શ્રીએ ખુશી વ્યક્ત કરી

UNESCO : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાંતિનિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી છે.

the-prime-minister-expressed-happiness-over-shantiniketan-getting-a-place-in-the-unesco-world-heritage-list

the-prime-minister-expressed-happiness-over-shantiniketan-getting-a-place-in-the-unesco-world-heritage-list

News Continuous Bureau | Mumbai 

UNESCO : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શાંતિનિકેતનને(Shantiniketan) યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ(world heritage) સૂચિનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું મૂર્ત સ્વરૂપ શાંતિનિકેતનને @UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં અંકિત કરવામાં આવ્યું છે તેનો આનંદ છે. આ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે.”

આ સમાચાર પણ વાંચો : PM Modi Birthday : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે રૂ. 15 હજાર કરોડની “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના”નો શુભારંભ

Western Railway special trains: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી થી દિલ્હી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો
Western Railway special train: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન
IndiGo crisis: ઇન્ડિગો ફ્લાઇટમાં કેપ્ટન ગાયબ! મુસાફરે બતાવ્યો અંદરનો હાલ, સુવિધાઓના નામે મીંડું
AQI Holiday: પ્રદૂષણથી ભાગી રહ્યા છે લોકો: દિલ્હી-મુંબઈમાં ‘AQI હોલિડે’ બન્યો નવો ટ્રેન્ડ, શુદ્ધ હવામાં શ્વાસ લેવા લોકો રજાઓ પર!
Exit mobile version