News Continuous Bureau | Mumbai
Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) શ્રી ગુરુ તેગ બહાદુરજીને ( guru teg bahadur ji ) તેમના શહીદી દિવસ ( Martyrdom Day ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, શ્રી ગુરુ તેગ બહાદુરજીનું સ્વતંત્રતા અને માનવીય ગૌરવ માટે અપ્રતિમ બલિદાનનો પડઘો સમયપર્યંત પ્રતિબિંબિત થાય છે, જેણે માનવતાને પ્રામાણિકતા અને કરુણા સાથે જીવવા માટે પ્રેરિત કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી,
Today, we recall the martyrdom of Sri Guru Teg Bahadur Ji, a beacon of courage and strength. His unparalleled sacrifice for freedom and human dignity echoes through time, inspiring humanity to live with integrity and compassion. His teachings, emphasizing unity and righteousness,…
— Narendra Modi (@narendramodi) December 17, 2023
“આજે આપણે શ્રી ગુરુ તેગ બહાદુરજીની શહાદતને યાદ કરીએ છીએ, જેઓ સાહસ અને તાકાતના દીવાદાંડી સમાન હતા. સ્વતંત્રતા અને માનવીય ગૌરવ માટે તેમનું અપ્રતિમ બલિદાન સમયની સાથે પડઘો પાડે છે, જેણે માનવતાને પ્રામાણિકતા અને કરુણા સાથે જીવવાની પ્રેરણા આપી છે. એકતા અને સદાચાર પર ભાર મૂકતા તેમના ઉપદેશો, બંધુત્વ અને શાંતિની શોધમાં આપણો માર્ગ પ્રકાશિત કરે છે.”
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં CISF જવાને કરી આત્મહત્યા, પોતાની બંદુક વડે કર્યું આ કૃત્ય.. પોલીસ તપાસ ચાલુ.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.