News Continuous Bureau | Mumbai
Prime Minister :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે નવરાત્રિના ( Navratri ) મહાસપ્તમીના ( Mahasaptami ) અવસરે દેવી કાલરાત્રિને ( Goddess Kalratri ) પ્રણામ કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નવરાત્રિની મહાસપ્તમી પર, નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર મા કાલરાત્રિને નમસ્કાર. હું તમામ અવરોધોને દૂર કરનારી દેવી માને વિનંતી કરું છું કે તેઓ દરેક પર તેમના આશીર્વાદ વરસાવે.”
नवरात्रि की महासप्तमी पर नकारात्मक शक्तियों की संहारक मां कालरात्रि का चरण-वंदन। बाधाओं को दूर करने वाली शुभफलदायिनी देवी मां से मेरी विनती है कि वे हर किसी पर कृपा बनाए रखें। pic.twitter.com/iAYvnBzbV7
— Narendra Modi (@narendramodi) October 21, 2023
આ સમાચાર પણ વાંચો : Israel vs Hamas War: આ હિન્દુઓનો દેશ છે… અહીં મુસ્લિમોને પણ સુરક્ષા આપવામાં આવી, આવું માત્ર ભારતમાં શક્ય: મોહન ભાગવતે ઈઝરાયલ-હમાસને ટાંકીને જુઓ શું કહ્યું.. વાંચો વિગતે અહીં..