Site icon

Prime Minister : પ્રધાનમંત્રીએ દેવી કાલરાત્રીને વંદન કર્યા.

Prime Minister :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના મહાસપ્તમીના અવસરે દેવી કાલરાત્રિને પ્રણામ કર્યા.

The Prime Minister saluted Goddess Kalratri.

The Prime Minister saluted Goddess Kalratri.

News Continuous Bureau | Mumbai 

Prime Minister :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે નવરાત્રિના ( Navratri ) મહાસપ્તમીના ( Mahasaptami ) અવસરે દેવી કાલરાત્રિને ( Goddess Kalratri ) પ્રણામ કર્યા.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિની મહાસપ્તમી પર, નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર મા કાલરાત્રિને નમસ્કાર. હું તમામ અવરોધોને દૂર કરનારી દેવી માને વિનંતી કરું છું કે તેઓ દરેક પર તેમના આશીર્વાદ વરસાવે.”

આ સમાચાર પણ વાંચો : Israel vs Hamas War: આ હિન્દુઓનો દેશ છે… અહીં મુસ્લિમોને પણ સુરક્ષા આપવામાં આવી, આવું માત્ર ભારતમાં શક્ય: મોહન ભાગવતે ઈઝરાયલ-હમાસને ટાંકીને જુઓ શું કહ્યું.. વાંચો વિગતે અહીં..

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version