News Continuous Bureau | Mumbai
International Yoga Day : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) દરેક વ્યક્તિને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ આપણને શાંતિનું વાતાવરણ પ્રદાન કરે છે, જેના કારણે આપણે જીવનના પડકારોને શાંત અને ધૈર્યની સાથે સામનો કરવા સક્ષમ થઈએ છીએ.
As Yoga Day approaches, I am sharing a set of videos that will offer guidance on various Asanas and their benefits. I hope this inspires you all to practice Yoga regularly. https://t.co/Ptzxb89hrV
— Narendra Modi (@narendramodi) June 11, 2024
આગામી યોગ દિવસને ( Yoga Day ) ધ્યાનમાં રાખીને, શ્રી મોદીએ ( PM Modi ) વીડિયોનો એક સેટ પણ શેર કર્યો જે વિવિધ આસનો અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપે છે.
International Yoga Day : પ્રધાનમંત્રીએ અનેક X પોસ્ટ્સ કરતા કહ્યું;
“આજથી દસ દિવસ બાદ, વિશ્વ 10મો આંતરરાષ્ટ્રીય યોગ ( Yoga ) દિવસ ઉજવશે, જે એક એકતા અને સદ્ભાવની ઉજવણીની એક શાશ્વત પ્રથા છે. યોગે સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓને ઓળંગી છે, અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોને સર્વગ્રાહી સુખાકારીની શોધમાં જોડ્યા છે.”
As we approach this year’s Yoga Day, it is essential to reiterate our commitment to making Yoga an integral part of our lives and also encouraging others to make it a part of theirs. Yoga offers a sanctuary of calm, enabling us to navigate life’s challenges with calm and…
— Narendra Modi (@narendramodi) June 11, 2024
આ સમાચાર પણ વાંચો : Malawi Plane Crash: વધુ એક ખરાબ સમાચાર, ઈરાનના રાષ્ટ્રપતિ બાદ હવે આ દેશના ઉપરાષ્ટ્રપતિનું પણ વિમાન દુર્ઘટનામાં થયું મોત.
“આ વર્ષનો યોગ દિવસની નજીક આવતા જ, યોગને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને અન્ય લોકોને પણ તેણે જીવનનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવી જરૂરી છે. યોગ આપણને શાંતિનો અનુભવ કરાવે છે, જેના કારણે આપણે જીવનના પડકારોને શાંત અને ધૈર્યની સાથે પાર કરવામાં સક્ષમ થઈએ છીએ.”
In ten days from now, the world will mark the 10th International Day of Yoga, celebrating a timeless practice that celebrates oneness and harmony. Yoga has transcended cultural and geographical boundaries, uniting millions across the globe in the pursuit of holistic well-being.
— Narendra Modi (@narendramodi) June 11, 2024
“યોગ દિવસ નજીક આવતા જ, હું કેટલાંક વીડિયો શેર કરી રહ્યો છું, જે વિવિધ આસનો અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપશે. મને આશા છે કે આ તમને બધાને નિયમિત રીતે યોગાસન કરવા માટે પ્રેરણા આપશે.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)