ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુન 2020
ભારતમાં કરોનાના દર્દીઓની સંખ્યા જે રીતે દિવસ-રાત વધી રહી છે એ જોઈ કહી શકાય કે હજુ આવનારા દિવસો આનાથી વધારે ખરાબ આવી શકે છે. સ્પેન, ઇટલી, જર્મની, બ્રિટેન જેવા પ્રમુખ યુરોપીય દેશોએ લોકડાઉનમાં છુટછાટ ત્યારે આપવાની શરૂ કરી હતી જ્યારે, તેમને ત્યાં કોરોના સંક્રમણનો ગ્રાફ શૂન્ય સુધી પહોંચી ગયો હતો.
જાણકારોનું કહેવું છે કે આપણા દેશમાં કોરોનાની સ્થિતિ પર હજુ કાબુ મેળવી લેવામાં આવ્યો નથી. અને સ્થિતિ વધુ ભયાવહ થઈ શકે છે. નીચેના આંકડાઓ પર જોવાથી સ્થિતી વધુ સ્પષ્ટ થશે.
March 05. 30 Cases
March15. 114 Cases
March 25. 657 Cases
March 31. 1397Cases
April 05. 4289 Cases
April 10. 7600 Cases
April 20. 18539 Cases
April 30. 34863 Cases
May. 05. 42836 Cases
May. 06. 46524 Cases
May. 07. 49854 Cases
May. 08. 52952 Cases
May. 09. 56342 Cases
May. 10. 59662 Cases
May. 11. 67152 Cases
May. 12. 70756 Cases
May. 13. 74281 Cases
May. 14. 78003 Cases
May. 15. 81970 Cases
May. 16. 85940 Cases
May. 17. 90927 Cases
May. 18. 96129 Cases
May. 19. 101139 Cases
May. 20. 105750 Cases
May. 21. 112359 Cases
May. 22. 118376 Cases
May. 23. 125101 Cases
May. 24. 131868 Cases
May. 25. 138845 Cases
May. 26. 145380 Cases
May. 27. 151767 Cases
May. 28. 158333 Cases
May. 29. 165799 Cases
May. 30. 173763 Cases
May. 31. 182143 Cases
June. 1. 190535 Cases
June. 2. 198706 Cases
June. 3. 207615 Cases
June. 4. 216919 Cases
June. 5. 226770 Cases..