દેશમાં 5 રાજ્યોમાં મહામારીની પહેલી લહેર પાર થઈ ચૂકી છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ વધુ ખરાબ છે. આંકડાઓ પર ધ્યાન આપીએ તો બીજી લહેરના આંકડા ચાર ગણાથી વધારે છે.
આ રાજ્યોમાં ગત વર્ષે પહેલી લહેર દરમિયાન એક દિવસમાં 10થી 20 હજાર સુધી કેસ આવ્યા હતા. પરંતુ આ આંકડા 40થી 50 હજાર સુધી પહોંચી ગયા છે.
કોરોના ના સંક્રમણને રોકવા કેજરીવાલ સરકારે દિલ્હીમાં આ તારીખ સુધી રાત્રી કર્ફ્યુ લગાવ્યું.
