284
Join Our WhatsApp Community
ઓક્સિજન ના અભાવે દિલ્હીની ગંગારામ હોસ્પિટલના 25 કોરોના દર્દીઓ ના મૃત્યુ થયા છે.
હોસ્પિટલ પાસે માત્ર પાંચ કલાક ચાલે એટલો ઓક્સિજન હતો. ત્યારબાદ ઓક્સિજનની ભારે અછત સર્જાતા ઓક્સિજન નું પ્રેશર ઓછું થયું. તેમજ એક પછી એક દર્દીઓના મૃત્યુ થયા.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હવે ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી નું બેશરમ નિવેદન : વિરાર માં લાગેલી આગ કંઈ રાષ્ટ્રીય સમાચાર નથી.
You Might Be Interested In