ઓક્સિજન ના અભાવે દિલ્હીની ગંગારામ હોસ્પિટલના 25 કોરોના દર્દીઓ ના મૃત્યુ થયા છે. હોસ્પિટલ પાસે માત્ર પાંચ કલાક ચાલે એટલો ઓક્સિજન હતો. ત્યારબાદ ઓક્સિજનની ભારે અછત સર્જાતા ઓક્સિજન નું પ્રેશર ઓછું થયું. તેમજ એક પછી એક દર્દીઓના મૃત્યુ થયા. ઉલ્લેખનીય છે કે દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હવે ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી… Continue reading ઓક્સિજન ના અભાવે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 25ના મોત? દર કલાકે એક નો જીવ જાય છે.
