હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે તંગી છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે 20 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
હોસ્પિટલને ટ્રક દ્વારા 500 કિગ્રા ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 260 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
દિલ્હી ની બત્રા અને સર ગંગારામ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ભારે તંગી છે અને થોડા સમય સુધી ચાલે તેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ છે.
ફરી એક વખત ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યું. જાણો કેટલાના મૃત્યુ થયા અને શું નુકસાન થયું.
