Site icon

રાજ્ય બાદ હવે કેન્દ્રીય કેબિનેટમાં કોરોનાની એન્ટ્રી; કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, લોકોને કરી આ અપીલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવાર કોરોના સંક્રમિત થયા છે.

ડૉ. ભારતીએ ટ્વીટ કરીને લખ્યું, આજે મારો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મેં મારી જાતને ઘરે ક્વોરન્ટાઈન કરી લીધી છે.

સાથે જ તેમણે બધાને વિનંતી છે કે જે વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવી છે તેનો કોવિડ ટેસ્ટ કરાવો અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન કરો.

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version