292			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) 18 જુલાઈએ થવાની છે, પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો(Presidential Candidates) પર તમામની નજર છે.
દરમિયાન વિપક્ષ(Opposition) તરફથી યશવંત સિન્હાને(Yashwant Sinha) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે.
યશવંત સિન્હા 27 જૂને સવારે 11:30 વાગે નોમિનેશન(Nomination) દાખલ કરશે.
આજે વિપક્ષની બેઠકમાં(opposition Meeting) ટીએમસીએ(TMC) યશવંત સિન્હાનુ નામ આગળ વધાર્યુ, જેને વિપક્ષના 19 દળોનુ સમર્થન મળ્યુ.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        