News Continuous Bureau | Mumbai
T20 World Cup: પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગયું છે. અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ શુક્રવારે વરસાદને કારણે રદ થઈ હતી, જેથી અમેરિકાને એક પોઇન્ટ મળ્યો હતો. આમ 5 પોઈન્ટ સાથે અમેરિકાની ટીમે સુપર 8માં પ્રવેશ કર્યો છે. જો કે, પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, કારણ કે તે અમેરિકા અને ભારત સામેની મેચ હારી ગઈ હતી.
પાકિસ્તાનના ( Pakistan ) વર્લ્ડ કપમાંથી બહાર થવાની ચોંકાવનારી ઘટના બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ( Memes ) પૂર આવ્યું છે. જેમાં બાય બાય પાકિસ્તાન હેશટેગ X પર ખુબ વાયરલ થયુ હતું. શરૂ થયો. જેમાં બાબર આઝમ ( Babar Azam ) અને આઝમ ખાન ( Azam Khan ) ખુબ ટ્રોલ થયા હતા.
Bye Bye Pakistan!
PKMB! pic.twitter.com/aRuDimGwCC
— The Jaipur Dialogues (@JaipurDialogues) June 14, 2024
Pakistan out of World Cup…🤣🤣🤣#USAvsIRE #PakistanCricket #Karachi #ShubhmanGill #INDvsCAN #Karachi #Nizam #PakistanNews #T20WorldCup #Lahore #Florida
Congratulations USA | Super 8 | Rain | USA and India | Bye bye | Sri Lanka | 2026 T20 World Cup | Babar Azam | Saurabh… pic.twitter.com/sp6VmjaWld— इंदु (@Congress_Indira) June 14, 2024
T20 World Cup: પાકિસ્તાનના 3 મેચમાં 2 પોઈન્ટ જ હતા…
આ T20 વર્લ્ડ કપમાં અમેરિકન ટીમે પ્રથમ મેચમાં કેનેડાને હરાવ્યું હતું. અને ત્યારબાદ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવીને બે પોઈન્ટ હાંસલ કર્યા હતા. 2 મેચમાં 4 પોઈન્ટ સાથે આયર્લેન્ડ સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. તેથી અમેરિકાને 1 પોઈન્ટ મળ્યો હતો. તેની સામે પાકિસ્તાનના 3 મેચમાં 2 પોઈન્ટ જ હતા અને આયર્લેન્ડ સામેની જીત સાથે ટીમના માત્ર 4 પોઈન્ટ થતા હતા.
Congratulations Pakistan for winning ticket to Karachi airport Bye Bye Qudrat ka Nizam #USAvsIRE pic.twitter.com/MB6mSAJ0ID
— Ex Bhakt (@exbhakt_) June 15, 2024
આ સમાચાર પણ વાંચો : Onion Prices : ડુંગળીના ભાવ હવે વાણિજ્ય મંત્રાલય દ્વારા સીધા નક્કી કરવામાં આવશે, નાફેડ અને NCCF સત્તાઓ સ્થગિત..
આ ટૂર્નામેન્ટમાં ટીમના ખેલાડીમાં આઝમ ખાન પોતાની બોડીના કારણે ટ્રોલ( Trolled ) થયા હતા. જો કે, બાબર આઝમ પણ મીડિયા સામે પોતાની ફિટનેસ વિશે ખુલ્લેઆમ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. હાલમાં પણ આઝમ ખાન ચાહકો દ્વારા ટ્રોલ થઈ રહ્યા છે. કારણ કે પાકિસ્તાન હાર્યા બાદ પણ આઝમ ખાન અમેરિકાને છોડશે નહીં. કારણ કે…તે ડિનર માટે ફ્લોરિડામાં તમામ હોટલમાં રોકાવા માંગે છે! આ પણ હવે વાયરલ થયું છે.
🚨 Azam Khan will not travel with the team back to Pakistan as he is yet to explore the restaurants in Florida pic.twitter.com/GcWZ7EqdIs
— Dinda Academy (@academy_dinda) June 14, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
