News Continuous Bureau | Mumbai
IND vs AUS 1st Test :
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી. જેમાં ભારતનો 295 રને વિજય થયો છે.
-
આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરવો લગભગ અસંભવ હતો.
-
ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ માત્ર 238 રન પર જ સમેટાઈ ગયો હતો.
-
ટીમ ઈન્ડિયાએ યશસ્વી જ્યસ્વાલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 487 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો હતો.
-
આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra politics : મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેને લાગશે વધુ એક ઝટકો, રદ થઈ શકે છે MNSની માન્યતા! જાણો કારણ..
History made in Perth 🚨
Team India beat Australia by 295 runs at Optus Stadium, took a 1-0 lead in the series 🇮🇳#ViratKohli𓃵 #Jaspritbumrah𓃵 #INDvAUS #AUSvINDIA pic.twitter.com/FjGgIuconU
— Akki Sehra (@Akkisehra) November 25, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)