News Continuous Bureau | Mumbai
IND vs SA 3rd T20I:
-
ભારતીય ટીમે રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવી છે.
-
ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે 4 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
-
આફ્રિકાના બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. એક સમયે તો લાગતું હતું કે આ મેચ પણ ટીમ ઈન્ડિયાના હાથમાંથી નીકળી જશે.
-
હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની જુગલબંદીએ મિલરની આશાઓ પર પાણી ફેરવી દીધું અને મેચ જીતી લીધી..
#TeamIndia emerge victorious in a high-scoring thriller in Centurion 🙌
They take a 2⃣-1⃣ lead in the series with one final T20I remaining in the series 👏👏
Scorecard – https://t.co/JBwOUChxmG#SAvIND pic.twitter.com/StmJiqhI7q
— BCCI (@BCCI) November 13, 2024
આ સમાચાર પણ વાંચો : Mumbai local train : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ, લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી..