News Continuous Bureau | Mumbai
IND vs SL:
- ભારતે DLS પદ્ધતિ હેઠળ બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે.
- આ સાથે ભારતે ત્રીજી T-20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
- હવે ત્રીજી T20 આવતીકાલે મંગળવારે રમાશે.
- ભારતે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું.. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા હતા.
- આ મેચ પલ્લેકેલેના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી.
Gautam Gambhir won his First Series as a Coach 👏🏻 Gambhir only smiles after Win (Glory) 🏆
– India Lead T20 Series 2-0 vs SL 🇱🇰#INDvsSL #GautamGambhir pic.twitter.com/u3yxB7x5Lp
— Richard Kettleborough (@RichKettle07) July 28, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
આ સમાચાર પણ વાંચો: Women’s Asia Cup Final, Ind vs SL : ભારતને હરાવી એશિયા કપ ચેમ્પિયન બન્યું શ્રીલંકા, બનાવ્યા આ શાનદાર રેકોર્ડ..