Site icon

12th fail: 12 મી ફેલ નો ચાલ્યો જાદુ, આ ફિલ્મો ને પાછળ છોડી બની IMDB ની રેટિંગ યાદીમાં ટોચ ની ફિલ્મ

12th fail: ફિલ્મ 12 મી ફેલ હાલ ચર્ચાનો વિષય બની છે.વિક્રાંત મેસી એ ફિલ્મ માં આઇપીએસ મનોજ કુમાર શર્મા ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. ઓછા બજેટમાં બનેલી વિક્રાંત મેસીની 12મી ફેલ એ 'ઓપેનહેઇમર' અને 'બાર્બી'ને પાછળ છોડી IMDbમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

12th fail top in the list of imdb rating

12th fail top in the list of imdb rating

News Continuous Bureau | Mumbai

12th fail: વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12 મી ફેલ બોક્સ ઓફિસ પર ખુબ સફળ રહી હતી. આ ફિલ્મ ની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. વિક્રાંત મેસી અભિનીત આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર પણ ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મને IMDb પર 10માંથી 9.2 રેટિંગ મળ્યું છે. આ ઉચ્ચ રેટિંગ સાથે, તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sushmita sen: સુષ્મિતા સેને લૂંટાવ્યો રોહમન શોલ પર પ્રેમ, અનોખા અંદાજ માં પાઠવી ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ને જન્મદિવસ ની શુભેચ્છા

 12 મી ફેલ ને મળ્યું 10 માંથી 9.2 નું રેટિંગ 

12 મી ફેલ  IMDb પર અત્યાર સુધીની સૌથી વધુ રેટિંગ ધરાવતી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ભારતીય સિનેમાની 250 ફિલ્મોની યાદીમાંથી ‘12મી ફેલ’ IMDb પર સૌથી વધુ રેટિંગ ધરાવતી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. ’12મી ફેલ’ વર્ષ 2023ની હાઈ રેટેડ ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. તે પછી ‘સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’ ,ઓપનહેઇમર’,ગોડઝિલા માઈનસ વન’ ,તેમજ કન્નડ ફિલ્મ ‘કાયવા’ જેવી ફિલ્મો નો ટોપ 5 માં  સામેલ થઈ ગઈ છે. 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version