News Continuous Bureau | Mumbai
70th national award: 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ ના વિજેતાઓની યાદી જાહેર થઇ ગઈ છે. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં સાઉથ ઈન્ડસ્ટ્રી નો જાદુ જોવા મળ્યો હતો. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, સહિતની ઘણી કેટેગરી ના નેશનલ ફિલ્મ એવોર્ડ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ગયા છે.નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવનાર સ્ટાર્સ અને દિગ્દર્શકો સહિત તમામ હસ્તીઓનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવશે. ચાલો જાણીએ કોને કયો એવોર્ડ મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો: 70th National Film Awards: 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની થઇ જાહેરાત, આ ગુજરાતી ફિલ્મને મળ્યા એક નહીં પણ ત્રણ એવોર્ડ; જુઓ વિજેતાઓની સંપૂર્ણ સૂચિ..
નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ની સૂચિ
શ્રેષ્ઠ અભિનેતા- ઋષભ શેટ્ટી (કાંતારા)
શ્રેષ્ઠ અભિનેત્રી- નિત્યા મેનન (થિરુચિત્રમ્બલમ) માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ)
શ્રેષ્ઠ દિગ્દર્શક- સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- અટ્ટમ (મલયાલમ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી- નીના ગુપ્તા (ઉંચાઈ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન રાજ મલ્હોત્રા (ફૌજા)
શ્રેષ્ઠ બાળ કલાકાર- શ્રીપત (મલ્લિકાપુરમ)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન- પ્રીતમ (બ્રહ્માસ્ત્ર) અને એઆર રહેમાન (પોન્નિયન સેલ્વન 1)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- રવિ વર્મન (પોન્નિયન સેલ્વન 1)
શ્રેષ્ઠ પટકથા- આનંદ એકરશી (આત્તમ)
શ્રેષ્ઠ ડાયલોગ રાઈટર- અર્પિતા મુખર્જી અને રાહુલ વી ચિત્તેલા (ગુલમોહર)
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન- આનંદ આધ્યા (અપરાજિતો)
શ્રેષ્ઠ એક્શન કોરિયોગ્રાફી- અંબરીવ (KGF 2)
શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ- સોમનાથ કુંડુ (અપરાજિતો)
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન- નિક્કી જોશી (કચ્છ એક્સપ્રેસ)
શ્રેષ્ઠ ગીત – નૌશાદ સદર ખાન (ફૌજા)
શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગર – અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર)
શ્રેષ્ઠ ફિમેલ પ્લેબેક સિંગર- બોમ્બે જયશ્રી (સાઉદી વેલાક્કા)
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી- જાની માસ્ટર અને સતીશ ક્રિષ્નન (થિરુચિથરમ્બલમ)
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન- આનંદ કૃષ્ણમૂર્તિ (પોન્નિયન સેલ્વન 1)
શ્રેષ્ઠ એડિટિંગ- મહેશ ભુવાનંદ (આત્તમ)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- ગુલમોહર (હિન્દી)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- કાર્તિકેય 2 (તેલુગુ)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- પોન્નિયન સેલવાન 1 (તમિલ)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- સાઉદી વેલાક્કા (મલયાલમ)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- KGF 2 (કન્નડ)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- વલવી (મરાઠી)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- બાગી દી ધી (પંજાબી)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- દમણ (ઉડિયા)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- કાબેરી અંતર્ધાન (બંગાળી)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- ઈમુથી પુથી (આસામી)
શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક- દીપક દુઆ (હિન્દી)
The 70th National Award was announced at the National Media Center in New Delhi today. Kannada cinema walked away with the top honours including Aattam receiving the Best Feature Film; Rishab Shetty won the Best Actor award for Kantara, which also won the Best Popular Film; and… pic.twitter.com/lznFu8XCyw
— Pune Mirror (@ThePuneMirror) August 16, 2024
આમ જોવા જઈએ તો સાઉથ ઇન્ડસ્ટ્રી ના ખાતા માં લગભગ 8 એવોર્ડ ગયા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)