17 એપ્રિલે એક્ટરનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે અર્જુન રામપાલે કોરોનાથી રિકવર થયાની વાત શેર કરી.
એક્ટરે ગુડ ન્યૂઝ આપતાં લખ્યું, મારા બે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ભગવાન દયાળુ છે. જલદી સ્વસ્થ થવા પાછળ ડૉક્ટર્સ જવાબદાર છે, કારણ કે મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હતો, આથી વાયરસની અસર ઓછી થઇ ગઈ અને મને કોઈ લક્ષણ પણ દેખાતાં નહોતાં.
અર્જુને અન્ય લોકોને પણ કોરોના વેકિસન લેવા માટે વિનંતી કરી છે.
આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન 'નોટ એલાઉડ'