News Continuous Bureau | Mumbai
ટીવીના(Television) પ્રખ્યાત રિયાલિટી શો 'બિગ બોસ(Reality show 'Bigg Boss') 11'માં જોવા મળેલી MTVની વીજે બેનાફશા સૂનાવાલા(VJ Benafsha Soonawala) આ દિવસોમાં પોતાના બોલ્ડ એક્ટથી(Bold Act)ચાહકોના હોશ ઉડાવી રહી છે. હાલમાં જ બેનાફશાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ફેશન દિવા ઉર્ફી જાવેદના(Urfi Javed) ચાહકો ના પણ હોશ ઉડી જશે.
આ તસવીરમાં બેનાફશા કાળા રંગની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. તેના બોલ્ડ અવતારને જોઈને દરેક જણ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.
બેનાફશા એ કાળી મોનોકીની સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે, જે અભિનેત્રીના લૂક ને કમ્પ્લીટ કરે છે.
આ સમાચાર પણ વાંચો : આ ગુજરાતી કલાકારે લીધી બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ની જગ્યા-રાહુલ ધોળકિયા ની આગામી ફિલ્મ માં આવશે નજર
તસવીરોમાં બેનાફશા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
તસવીરો માં અભિનેત્રી લાંબા પગને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટામાં બ્લેક મોનોકિની સાથે કાળા રંગ ના બૂટ પણ પહેર્યા છે.
બેનાફશા સૂનાવાલાએ પોતાની કારકિર્દીની શરૂઆત એમટીવી ઇન્ડિયા(MTV India) માટે વીજે તરીકે કરી હતી. ત્યારબાદ વર્ષ 2016માં તે રોડીઝ X4માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.