News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress) દીપિકા પાદુકોણની(Deepika Padukone) તબિયત અચાનક બગડી ગઈ છે.
શૂટિંગ (Film Shooting) દરમિયાન અભિનેત્રીને અચાનક હૃદયના ધબકારા(Heart rate) વધી જતા તેને હૈદરાબાદની હોસ્પિટલ(Hyderabad Hospital ) લઇ જવામાં આવી જ્યાં તેનું ચેકઅપ કરવામાં આવ્યું.
જોકે હવે તેની તબિયતમાં સુધારો(Health Improved) થઈ રહ્યો છે અને તે ડૉક્ટરની દેખરેખ હેઠળ હોટલમાં આરામ કરી રહી છે.
આ અંગે હજુ સુધી દીપિકા કે દીપિકાની પીઆર ટીમ(PR Team) દ્વારા આવું કંઈ કહેવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે દીપિકા હૈદરાબાદમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : સંજય લીલા ભણસાલીની હીરામંડી માં જોવા મળશે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી- એક્ટ્રેસ માટે નિર્દેશકે લખ્યો ખાસ રોલ
