Site icon

ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાનું હૈદરાબાદમાં શંકાસ્પદ મૃત્યુ-બાથરૂમ માંથી લાશ ની સાથે  મળી આવી આ વસ્તુ 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

 જાણીતા ફેશન ડિઝાઈનર(Fashion designer) પ્રત્યુષા ગરિમેલ્લાએ(Prathyusha Garimella) અત્રેના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં(Banjara Hills) આવેલા એમનાં બુટિક સ્ટુડિયોમાં(boutique studio) ગઈ કાલે કથિતપણે આત્મહત્યા(Suicide) કરી છે. 

35 વર્ષીય પ્રત્યુષાનો મૃતદેહ બુટિકનાં બાથરૂમમાં મળી આવ્યો હતો.

પોલીસે કરેલી તપાસમાં પ્રત્યુષા બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. બાથરૂમમાંથી જ કાર્બન મોનોક્સાઈડની(carbon monoxide) એક બોટલ પણ મળી આવી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને મૃતદેહને ઓટોપ્સી(Autopsy) માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં(Osmania Hospital) મોકલી દીધો છે.

પ્રારંભિક તપાસમાં પોલીસે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુનો કેસ ગણાવ્યો હતો, પરંતુ બાદમાં આત્મહત્યાની એક નોંધ પણ મળી આવી હતી.પોલીસને શંકા છે કે પ્રત્યુષાએ ડિપ્રેશનને કારણે આવું અંતિમ પગલું ભર્યું છે.

પ્રત્યુષાએ બોલીવુડની (Bollywood Actresses) માધુરી દીક્ષિત, જુહી ચાવલા, જેક્લીન ફર્નાન્ડિસ જેવી અભિનેત્રીઓ તથા દક્ષિણ ભારતની ફિલ્મોની(Indian FIlms) પણ ઘણી અભિનેત્રીઓનાં ફેશન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર ના દીકરા સિદ્ધાંત કપૂરની આ આરોપમાં પોલીસે કરી ધરપકડ-જાણો શું છે સમગ્ર મામલો

 

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version